Our Health Products

શરીરનેં ફરીથી જીવંત કરે છે. શરીરનાં કોષોને પૂનર્જીવીત કરે. શરીરમાં ઉર્જા સાચવે. માંસ પેશીઓનોં દૂખાવો મટાડે. રોગપ્રતિકારક શક્તિ વધારે. પાચનશક્તિ વધારે. કોશીકાઓનાં કાર્યોનેં નિયંત્રીત કરે. રક્તસંચાર વધારે. ગાંઠો અને સાંધાનોં દુખાવો મટાડે. લોહી શુધ્ધ કરે. ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે. ત્વચાની સમસ્યાઓ દૂર કરે. ખીલ મટાડે. વિષતત્વો અને પ્રદૂષણોથી બચાવે. ડાયાબિટીસમાં ફાયદાકારક. હ્રદયરોગમાં ફાયદાકારક. કોલેસ્ટ્રોલ ઘટાડે. માનસિક તાણ દૂર કરે. ડિપ્રેશન દૂર કરે. માથાના દૂખાવામાં રાહત. શ્વાસની સમસ્યામાં મદદ કરે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડે. કબજિયાત મટાડે. ગાંઠની વૃધ્ધિનેં ઘટાડે અને ગાંઠ ઓછી કરે. નશાની આદત છોડાવે. એડ્સમાં મદદરૂપ. પેટનોં દૂખાવો અને અલ્સર મટાડે. ગેસની સમસ્યા. વૃધ્ધાવસ્થામાં શક્તિ પ્રદાન કરે.

નોની એ ડાયબિટીસથી માંડીને હ્રદયરોગ માટે ખુબ જ દાયદાકારક છે. નોની શરીરનેં સ્વસ્થ રાખવામાં અલગ અલગ રીતે ખુબ જ મદદ કરે છે. નોની ટૂથપેસ્ટ નોનીનાં ફાયદાથી ભરપૂર છે. જો તમારૂ મોં તંબાકુંના સેવનથી ના ખુલતુ હોય તો, નોની ટુથપેસ્ટ આ સમસ્યાને ધીરે ધીરે દૂર કરે છે. દાંતમાં થતો સડો અટકાવે છે. સડાને લીધે અથવા બીજા કોઈ કારણને લીધે થતો દાંતનો દૂખાવો મટાડે. એન્ટીબેક્ટેરીઅલ તત્વોને મોંને સ્વસ્થ રાખે અને મોંના કેન્સર થતુ અટકાવે. રોજ ૧૦ થી ૧૫ મિનિટ નોની ટુથ પેસ્ટ બ્રશ કરો અને મોં ને સ્વસ્થ અને ફ્રેશ રાખો.

नोनी डायाबिटीस से लेकर ह्रदयरोग तक सबमें बहोत ही फायदाकारक है । नोनी शरीरको अलग अलग तरह से स्वस्थ रखने में बहोत ही मदद करता है । नोनी टुथपेस्ट दायदो से भरपूर है । जो तंबाकु के सेवन से आपका मुंह ना खुल रहा हो तो यह समस्या दूर करने में यह टुथपेस्ट आपको बहोत ही मदद करेगा । दात सड़ने की समस्या को दूर करे । दांत सड़ने से या दूसरी वजह से हो रहे दांत के दर्द को कम करे और मिटाये । एन्टीबेक्टेरीअल तत्व होने के कारण यह मुंह को स्वस्थ रखे और मुंह के केन्सर होने से रोके । रोज़ १० से १५ मिनिट तक यह टुथपेस्ट से ब्रश करने से मुंह स्वस्थ और फ्रेश रहता है ।

🌿 Teamex તુલસી ૨૦૦ થી વધારે બિમારીઓમાં લાભકારક છે, 🌿
🌿 તુલસી મુખ્યરૂપે પાંચ સ્વપરૂપમાં પ્રાપ્ત થાય છે. શ્યામ તુલસી, રામ તુલસી, શ્વેત તુલસી, વન તુલસી અને અર્જક તુલસી. 🌿
🌿 આ પાંચ પ્રકારનીં તુલસીનો અર્ક વિધી દ્બારા અર્ક કાઢીને Teamex તુલસીનું નિર્માળ કરવામાં આવેલ છે. 🌿
🌿 આ વિશ્વનીં ઉચ્ચતમ એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરીઅલ, એન્ટી વાયરલ, એન્ટી ફ્લુ, એન્ટી બાયોટીક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ડિઝીઝ છે. 🌿
🌿 ૧) Teamex તુલસી અર્કનાં એક બે ટીપા પાણીનાં ગ્લાસમાં અથવા ૩ ૪ ટીપાં એક લિટર પાણીમાં ઉમેરીનેં પાણી પીવું જોઈએ. આનાથી પીવાનું પાણી રોગાણુંઓ રહિત અને સ્વાસ્થ્યવર્ધક બને છે. 🌿
🌿 ૨) Teamex તુલસી અર્ક ૨૦૦ જેટલા રોગોમાં લાભદાયક છે. જેમ કે ફ્લુ, સ્વાઈન ફ્લુ, ડેન્યું, ઉધરસ, પ્લેગ, મલેરિયા, સાંધાનો દુખાવો, મોટાપો, બ્લડ પ્રેશર, સ્યુગર, એલર્જી, પેટનીં જીવાત, હિપેટાઈટીસ, બળતરા, મુત્રરોગ, ગાંઠ, દમ, મરોડ, બાવાસિર, અતિસાર, આંખોનોં દુખાવો, ધાધર, ખરજ, માથાનોં દુખાવો, પાયેરીયા, ફેફસાનોં સોજો, અલ્સર, વિર્યનીં કમી અને હાર્ટ બ્લોકેજ વિગેરે. 🌿
🌿 ૩) Teamex તુલસી એક ઉચ્ચતમ વિષ નાશક અને શરીરમાંના ઝેરી તત્વોનેં બહાર કાઢે છે. 🌿
🌿 ૪) Teamex તુલસી સ્મરણ શક્તિ વધારે છે. 🌿
🌿 ૫) Teamex તુલસી શરીરનાં રક્ત કણોનેં વધારવામાં મદદ કરે છે. 🌿

तुलसी मुख्य रुप से पांच प्रकार से पाई जाती है। श्याम तुलसी, राम तुलसी, श्वेत तुलसी, वन तुलसी, वन तुलसी और नींबु तुलसी। इन अलग अलग प्रकार की तुलसी को विशेष विधी द्वारा अर्क निकाल कर टीमेक्स तुलसी का निर्माण कीया गया है ।
• टीमेक्स तुलसी की एक बुंद एक गिलास पानी में या दो बुंद एक लिटर पानी में डालकर उस जल को पीना चाहिए । इससे पेयजल विषाणु और रोगाणुओ से मुक्त होकर स्वस्थ्यवर्धक पेय हो जात है ।
• टीमेक्स तुलसी 200 से अधिक रोगों में लाभदायक है, जैसे फ्लु, स्वाईन फ्लु, डेंग्यु, बुखार, जुखाम, खांसी, प्लेग, मलेरिया, जोड़ो का दर्द, पथरी, मोटापा, ब्लड प्रेशर, शुगर, एलर्जी, पेट के किड़ो, हिपेटाइटिस, जलन, मूत्र सम्बन्धी रोग, गठिया, दमा, मरोड़, बावासीर, अतिसार, आंख का दर्द, दाद खाज खुजली, सिर दर्द, पायारिया, नकसीर, फेंफडों की सुजन, अलसर, वीर्य की कमी, हार्ट ब्लोकेज आदि ।
• टीमेक्स तुलसी एक बेहतरीन विषनाशक है तथा शरीर के विष को बाहर निकालती है ।
• टीमेक्स तुलसी स्मरण शक्ति तो को बढ़ाता है ।
• भोजन के बाद टीमेक्स तुलसी का एक बुंद का सेवन पेट सम्बन्धी बिमारीओ को मीटा सकता है ।
• टीमेक्स तुलसी शरीर के लाल रक्त सेल्स को बढ़ाने में अत्यंत सहायक है ।
• टीमेक्स तुलसी की ४-५ बूंद पीनेसे महिलाओ को गर्भावस्थामें बार बार होने वाली उल्टी की शिकायत ठीक हो जाती है ।

Teamex Belly Burn એ વજન ઘટાડવાની આયુર્વેદિક કેપ્સ્યુલ છે. મોટાપાને લીધે શરીરને ઘણી સમસ્યાઓ અને રોગોનું જોખમ રહે છે. મોટાપાને લીધે, હ્રદયરોગ, ડાયાબિટીસ, અનિયમીત બ્લડ પ્રેશરની સમસ્યાઓ સૌથી વધારે જોવા મળે છે. જંકફુડ અને અનિયમીત ખોરાક મોટાપા પાછળનું મુખ્ય કારણ છે. આપણી લાઈફસ્ટાઈલ એ પ્રકારની હોવાથી આપણે એમાં બદલાવ પણ નથી કરી શકતા. પરંતુ આ સમસ્યાનું સમાધાન લાવવા Teamex લાવ્યુ છે. Teamex Belly Burn આયુર્વેદિક કેપ્સ્યુલ. જે શરીરને જરૂરી પ્રોટીન આપે છે, અને બિનજરૂરી ફેટ અને પ્રોટિન્સને દૂર કરી મોટાપો ઘટાડે છે. કોઈજ ડાયેટીંગ કે ખોરાક ઘટાડવાની જરૂરીયાત વિના. શરીરનો ફેટ બર્ન કરવાની સાથે આયુર્વેદિક જડ્ડીબુટ્ટીઓ લોહી પરીભ્રમણ અને શુદ્ધી કરણ પણ કરે છે. જેથી શરીરનું સ્વાસ્થ્ય સુધરે અને શરીરની શક્તિ જળવાઈ રહે. મોટાપાનો આયુર્વેદીક અને અક્સિર ઇલાજ Teamex Belly Burn.

Teamex Belly Burn वजन घटाने के लिए एक आयुर्वेदिक केप्सुल है । मोटापे के कारण शरीरको बहोत सारी समस्याए और रोगो का खतरा रहता है । ह्रदयरोग, डायाबिटीस और ब्लडप्रेशर की सबसे ज्यादा समस्याए मोटापे के कारण आती है । जंकफुड और फास्ट फुड मोटापा का सबसे बडा कारण है । यह हमारी लाईफस्टाईल का हिस्सा होने के कारण हम उससे छुटकारा पा नहीं सकते । परंतु Teamex ने एक हल निकाला है । Teamex Belly Burn एक आयुर्वेदिक केप्सुल है । जो शरीरको प्रोटीन देता है, जो बिन ज़रूरी फेट और प्रोटिन्स को दूर करके मोटापा घटाता है । कोई डायेटिंग या खोराक को घटाने की ज़रूरत नही. यह शरीर के फेट को जलाने के साथ, इसके अंदर की आयुर्वेदिक जड्डीबुट्तीया रक्त परिभ्रमण और उसका शुद्धी करण करती है । जिससे शरीर का स्वास्थ्य सुधरे और शरीर की शक्ति बरकरार रहे । मोटापे का आयुर्वेदिक और अक्सिर इलाज Teamex Belly Burn.

Teamex Energy Builder એ આયુર્વેદિક શક્તિ વર્ધક કેપ્સ્યુલ છે. આજના આધુનિક ભાગદોડ ભર્યા જીવનમાં શરીર પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. પેસ્ટીસાઈડ્સ યુક્ત ખોરાક અને ફાસ્ટ ફુડસમાં પૂરતા પ્રમાણમાં શરીરને જરૂર પુરતા વિટામીન્સ નથી હોતા, એટલે શરીરમાં શક્તિની ઉણપ વર્તાય. Teamex એ હંમેશા લોકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપ્યુ છે, એટલે જ Teamex એ આ ખાસ આયુર્વેદિક કેપ્સ્યુલ બનાવી છે. Teamex Energy Builder એ આયુર્વેદનોં જાદુ છે. આ કેપ્સ્યુલ શરીરમાં ઘટતા વિટામીન્સ પૂરા પાડે છે. અશ્વગંધા અને શીલાજીત જેવી જડીબુટ્ટીઓ શરીરમાં શકિત વધારે. પ્રવળ ભસ્મ, લોહ ભસ્મ, તામ્ર ભસ્મ જેવી આયુર્વેદિક સામગ્રીઓ શરીરમાંસ સ્કુર્તી અને શક્તિ વધારે છે. કામશક્તિ વધારે અને શરીરની શક્તિ જાળવી રાખે. જેથી તમારૂ જીવન ખુશખુશાલ રહે.

Teamex Energy Builder एक आर्युवेदिक शक्ति वर्धक केप्सुल है । आजकी भागदौड भरी जिंदगीमें हम शरीरका ठीक से ध्यान नही रखपाते. पेस्टीसाईड्स और दवाईया वाली सब्जीया और जंक फुड शरीर को ज़रूरी मात्रामें विटामीन्स नही दे पाते । इसके कारण शरीरमें ताकत की कमी लगती है और सुस्तता का अनुभव होता है । Teamex ने हंमेशा लोगो के स्वास्थ्य पर ध्यान दीया है, ईसीलिए Teamex ने एक खास आयुर्वेदिक केप्स्युल बनाई है । Teamex Energy Builder आयुर्वेद का जादु है । यह केप्सुल शरीरमें घट रहे विटामीन्स की ज़रूरीयातो को पूरा करती है । अश्वगंधा और शीलाजीत जैसी जडीबुट्टीया शरीरमें ताकत का बढ़ावा करती है । प्रवल भस्म, लोह भस्म और ताम्र भस्म जैसी जड़ीबुट्टीया शरीरमें स्कुर्ती और ताकत भरती है । एवं कामशक्ति बढ़ाने का काम करती है । जिससे आप और आपका परिवार खुश रहे ।

નિકોટાના સ્પ્રે સિગરેટ અને તંમાકુનું સેવન કરવા વાળા વ્યક્તિઓ માટે ખુબ જ ફાયદારૂપ પ્રોડક્ટ છે. નિકોટાનામાં ઘણી બધી જડીબુટ્ટીઓ હોય છે. જે ઘણા બધા લાભ આપે છે.
નિકોટાનામાં વિકારીકંદ, જવ, અર્જુના, અશ્વગંધા, મંડુકપર્ણી, તુલસી, કરિયાતું, કુટકી, ભૃંગરાજ, ભુંઈઆમલા, પૂનર્નવા, જેઠીમધ વિગેરે ઔષધિઓ છે.
નિકોટાના તમ્બાકું અથવા સિગરેટની આદત ધીરે ધીરે છોડવામાં મદદ કરે છે. જો વ્યક્તિ તમ્બાકું નું સેવન કરવાનું છોડી ન શકે તો તમ્બાકુંથી થતા નુકસાનને રોકે છે.
નિકોટાનામાં રહેલ વિકારીકંદ મોઢામાં થતા રોગો પર નિયંત્રણ કરે છે. એટલું જ નહિં એ ત્વચાનાં રોગોનેં પણ રોકે છે. જો વ્યક્તિ સિગરેટ પીવે છે અથવા તમ્બાકુંનું સેવન કરે છે અને જો છોડી નથી શકતો તો આ સ્પ્રે મોંઢામાં છાંટવાથી એનાથી થતુ નુકસાન ઘટે છે.
આ યૌન દુર્બળતા અને નિર્બળતા પર પણ કામ કરે છે. આમા રહેલ અશ્વગંધા મોના અને હ્રદય રોગમાં
બહુ ફાયદાકારક છે. આ બેક્ટેરીઅલ ઇન્ફેક્શન, ડાયાબિટીસ, પાચન શક્તિ પર બહુ સારી રીતે કામ કરે છે. આનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અશ્વગંધા મોંના રોગોમાં બહુ જ ફાયદાકારક હોય છે. આમાં રહેલ પુનર્નવા માત્ર મોં જ નહીં પરંતુ વિભીન્ન અંગો પર પણ અસર કરે છે, જેમકે કિડની, લિવર, પ્રોસ્ટેટ તથા ત્વચા.
સંક્ષિપ્તમાં નિકોટાના ઉપયોગ પછી એ તમ્બાકુ તથા સિગરેટનું સેવન ઓછું તો કરી જ દેશે પરંતુ જો સેવન ઘટતુ નથી તો એનાથી થતા નુકસાનને રોક દેશે.

निकोटाना स्प्रे टिमेक्स की एक सिगरेट और तम्बाकु का उपयोग करनेवाले लोगो के लिए बहुत ही फायदेकारक प्रोडक्ट है । निकोटाना स्प्रेमें कई आयुर्वेदिक जड़ीबुटींया है, जो बहोत सारे लाभ देती है ।
निकोटाना में विदारीकंद, जव, अर्जुना, अश्वगंधा, मंडूकपर्णी, तुलसी, करियातु, कुटकी, भ्रिंगराज, भुंईआमला, पुनर्नवा, जेठीमध आदि ।
निकोटाना सिर्फ आपकी तंम्बाकु या सिगरेट की आदत को धीरे धीरे छोड़ने में मदद करता है । अगर व्यक्ति तम्बाकु का सेवन छोड़ नहिं पा रहा है तो निकोटाना उससे हो रहे नुकसान को रोक देता है ।
निकोटानामें रहा विदारीकंद मुंह के रोगो पर नियंत्रण करता है, ईतना ही नहिं वो त्वचा के रोगो को भी नीयंत्रण करता है । यह यौन दुर्बलता और यौन कमजोरी पर भी काम करता है । व्यक्ति अगर सिगरेटा पीता रहा या तम्बाकु का सेवन अगर व्यक्ति छोड़ नहिं पाता तो भी यह स्प्रे मुंह में छांटने से इसके अंदर रही आयुर्वेदिक जड़ीबुट्टीया बहोत फायदा करती है । इसमें रहा अश्वगंधा ह्रदयरोग और मुंह के केंसर को अटकाता है। अश्वगंधा तनाव विरोधी है। यह बेक्टेरीयल इनफेक्शन, डायाबिटीस, पाचन शक्ति पर बहोत अच्छी तरह से काम करता है । इससे रोगप्रतिकारक शक्ति भी बढ़ती है । अश्वगंध मुहके रोगोमें बहोत ही फायदेकारक है। इसमें रहा पुनर्नवा सिर्फ मुंह के नहिं शरीर के विभीन्न अंगो पर भी असर करता है । जैसे की किड़नी, लिवर, प्रोस्टेट, और त्वचा ।
संक्षिप्त में निकोटाना के उपयोग के बाद आप तम्बाकु का सेवन कम तो कर ही देंगे पर अगर आप सेवन कर भी रहे है तो उससे होनेवाले नुकसान को बहोत घटा देंगा ।

Teamex સ્પ્રે એક માઉથ ફ્રેશનર છે. આના ઉપયોગથી મોંમાં તાજગી ભરેલ શ્વાસ આવશે. મોંમાંથી આવતી દૂર્ગંધ સંપૂર્ણપણે મટી જશે અને મોંમાં મીન્ટની તાજગી ભરી સુગંધ આવી જશે.
આ માત્ર માઉથફ્રેશનર નથી, આ તમારા શરીરમાં ઘટી રહેલ વિટામીનની પૂર્તી કરવાવાળો પણ સ્પ્રે છે. આનોં ડબલ ફોર્મુલા બે રીતે કામ કરે છે. તમારા મોંમાં આવી રહેલ દૂર્ગંધને મટાડે છે આની સાથે સાથે આમાં રહેલ ઔષધીઓ શરીરમાં ઘટી રહેલ વિટામીનની ઉણપને પણ દૂર કરે છે.
જેમકે આમાં રહેલ આમળાનોં અર્ક શરીરમાં વિટામીન – સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામીન બી કોમ્પ્લેક્સ ની કમી પૂરી કરે છે. આમા રહેલ આળ વિટામીન સી, વિટામીન B3, પોટેશીયમની કમી પૂરી કરે છે. આમાં રહેલ તુલસી શરીર માટે ખુબ લાભકારક છે. તુલસીનાં ફાયદા તો અગણીત છે, જે તમે જાણો જ છો. આમાં રહેલ અશ્વગંધા કોલેસ્ટ્રોલ ઘટાડવાથી લઈને ડાયાબિટીસનાં દર્દીઓમાં સ્યુગર ઘટાડવામાં મદદ કરે છે.
તો Teamex ફ્રેશ સ્પ્રે ફ્રેશનેસની સાથે સારૂ સ્વાસ્થ્ય પણ આપે છે. આનોં રોજ ઉપયોગ કરવાનું ન ભૂલો.

टीमेक्स फ्रेश स्प्रे एक माउथ फ्रेशनर है। इसके उपयोग से आपके मुंह में ताज़गी भरी सांसे आ जायेगी । मुंहमें आ रही दुर्गंध सपूर्ण रुप से मीट जायेगी और मीन्ट की फ्रेशनेस आप के मुंह में छा जायेगी ।
यह सिर्फ माउथफ्रेशनेस स्प्रे नहिं है, पर ये आपके शरीरमें घट रहे विटामीन्स की कमी पूरी करनेवाला स्प्रे भी है । इसका डबल फोर्मुला दो तरिके से काम करता है । आपकी मुंह में आ रही दुर्गंध को तो मिटाता ही है, इसके साथ इसमें रही औषधिया आपके शरीरमें घट रहे विटामीन की कमी भी पूरी करता है ।
जैसे कि इसमें रहा आमला का अर्क आपके शरीरमें विटामीन – सी, केल्शियम, फोस्फरस, आयर्न, विटामीन बी कोम्प्लेक्स की कमी को पूरा करता है । इसमें रहा आल विटामीन – सी, विटामीन B3, पोटेशियम की कमी पूरा करता है । इसमें रहा तुलसी आपके शरीर में बहोत से लाभ करता है, तुलसी के तो आप जानते ही होंगे बहोत फायदे है । इसमें रहा अश्वगंधा कोलेस्ट्रोल घटाने से लेकर डायाबिटीस के दर्दीओ को स्युगर घटाने में मदद करता है ।
तो टीमेक्स फ्रेश स्प्रे फ्रेशनेस के साथ अच्छा स्वास्थ्य भी देता है । इस का रोज़ उपयोग करना न भूले ।

Teamex Berry Huice ૧૪ પ્રકારની બેરીનોં કુદરતી અર્ક છે. ટીમેક્સ બેરી જ્યુસ વિશ્વના સૌથી વધારે શક્તિ વર્ધક ફળો, જરૂરી વિટામીન, મિનરલ્સથી ભરપૂર છે. નાના બાળકોને બેરી જ્યુસ આપવાથી જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે. તેનાથી બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધવી, યાદશક્તિ વધવી, હાડકા મજબુત થવા તેમજ આંખોનું તેજ વધવુ જેવા ફાયદાઓ જોવા મળે છે. બાળકોને દૂધ સાથે બેરી જ્યુસ આપવાથી તે સંપૂર્ણ ખોરાકનું કામ કરે છે.
વિટામીન B12 ની ઉચ્ચ માત્રાને કારણે સ્ત્રીઓમાં અને પૂરૂષોમાં હાડકાનો દુખાવો, કમરનો દુખાવો તથા ઢીંચણના દુખાવામાં રાહત આપે છે.
સ્ત્રીઓમાં થતી તકલીફ જેવી કે માસિકસ્ત્રાવમાં અનિયમિતતા દૂર કરે છે. આજ કારણોને લીધે બેરી જ્યુસને પૃથ્વી પરની સંજીવની કહેવામાં આવે છે.

Teamex Berry Juice १४ प्रकारकी बेरी का प्राक्रुतिक अर्क है । टीमेक्स बेरी ज्युस विश्व के सौथी ज्यादा शक्ति वर्धक फ्लो, ज़रूरी विटामीन्स, मिनरल्स से भरपूर है । छोटे बच्चोको बेरी ज्युस देने से ज़रूरी विटामिन और मिनरल्स मिलते है । जिससे बच्चो की रोगप्रतिकारक शक्ति बढ़ती है, यादशक्ति बढती है, हड्डीआ मजबुत होती है, और आंखो जा तेज बढ़ता है जैसे फायदे होते है । बच्चो को दुध के साथे बेरी ज्युस देने से वो, संपुर्ण खोराक का काम करता है ।
विटामीन B12 की उच्च मात्रा के कारण स्त्री और पुरूषमें हो रहे हड्डीयो के दर्द और जोड़ो के दर्दमें भी राहत मिलती है ।
स्त्रीओ की मासिक अनियमीतता की तकलीफ भी दूर होती है । ईसी कारण से बेरी ज्युस को प्रुथ्वी पर संजिवनी कहा जाता है ।

Teamex Beautilook पूरी तरह से आयुर्वेदिक है । इसके अंदर मीलाई हुई जडीबुट्टीयां शरीर के रक्तपरीभ्रमण को बढावा देती है और उसका शुद्धीकरण करती है । जिससे शरीरका स्वास्थ्य सुधरे और शरीरकी शक्ति बरकरार रहे ।
सोनमुखी –
सोनमुखी के कई उपयोग है । यह शरीर की पाचनक्रीया को उत्तेजीत करती है और इसी कारण से यह बहोत रोगमें फायदेमंद है ।
Teamex Beautilook वजन घटाने के लिए आयुर्वेदिक टेब्लेट है । मोटापे के कारण शरीरको बहोत सारी समस्याए और रोगो का खतरा रहता है । यह आयुर्वेदिक टेब्लेट मोटापे से आने वाली बिमारीओ को रोकती है और शरीरको स्वस्थ रखती है । हमारी लाईफस्टाईल के कारण जंकफुड या फास्टफुड से छुटकारा नहीं पा सखते परंतु इस आयुर्वेदिक औषधी की मदद से उससे हो रहे नुकसान को रोक ज़रूर सकते है ।

Teamex Detox एक बहोत ही असरदार प्रोडक्ट है । हमारी लाईफस्टाईल के कारण हमारा खाना अनियमीत है और आरोग्यप्रद नहीं है । पेस्टीसाईड्स वाली सब्जीया, फास्टफुड और जंकफुड शरीरमें करीबन ज़हर पैदा करता है, जीसका असर शरीरपे अलग अलग तरह है होता है । जैसेकि त्वचामें ज़ुर्रीया, जल्द बुढापा, मेदस्वीता, मधुप्रमेह और ह्रदयरोग । Teamex Detox शरीरमें रहे कचरे को निकालकर रक्त शुद्धीकरण का काम करता है और शरीर को स्वस्थ बनाता है ।
हरडे
सबसे ज़्यादा रोग पाचनक्रिया मंद होने से होते है । हरडे एक ऍसी आयुर्वेदीक औषधी है जो शरीरके पाचनतंत्र के लिए बहोत ही फायदेमंद है । यह शरीरके रक्त को शुद्ध भी करता है । इसबगुल
इसबगुल शरीर का मोटापा दूर करने में बहोत उपयोगी है । इससे कई बिमारीया जैसेकी कब्ज, डायेरीया, लो ब्लड प्रेशर, हाई कालेस्ट्रोल और ह्रदय रोग ।
इसमें रही दुसरी जडीबुट्टीया जैसे की सोनमुखी, निशोथ, पूनर्नवा, साकर, गोखसुर आदी शरीर के लिए बहोत स्वास्थ्यप्रद है ।