Our Amazing New Launched Products

મોરક્કોની ખુબસુરતીના રહસ્ય અને અરીઠાના હિતકારી ગુણોનું મિશ્રણ વાળનેં મજબુત બનાવે છે. ઘટ્ટ કંડીશનિંગ ફોર્મુલા ક્ષતિવાળા મુળીયાને મજબુત કરવા માથાના તાળાવાની ઉંડાઈમાં પ્રવેશ કરે છે. આ વાળને મજબુતી પ્રદાન કરે છે, એને લાંબા કરે છે, ઉંડાઈ સુધી જઈને ચોખ્ખા અને કંડીશન કરે છે. બે છેડા વાળનેં સુધારે છે અને ડૈડ્રફ અને ઈરીટેશનને દૂર કરે છે. નિસ્તેજ લટો નેં સુધારવા માટે વિશેષ રૂપથી બનાવવામાં આવેલ આ શેમ્પુ વધારે મુલાયમ અને ચમક માટે એક ખુબ લાભકરક ચિકિત્સા ઉપલબ્ધ કરે છે.

मोरक्को की खूबसूरती के राज और अर्गन तेल के हितकारी गुणों के साथ एक अनूठा मिश्रण जो बालों को मज़बूत बनाता है । गाढ़ा कंडीशनिंग कॉर्मूला क्षतिग्रस्त जड़ो की मरम्मत करने में मदद करने के लिए सिर की खाल में गहराई तक प्रवेश करता है । यह बालो को मजबूती प्रदान करता है, उसको लंबा करता है, गहराई तक साफ और कंडीशन करता है, दो मुंहे बालो को सुधारता है और डैन्ड्रफ व बालके इरीटेशन को दूर करता है । कमजोर, निस्तेज लटाओ के लिए विशेष रूप से बनाया गया यह शेम्पु अतिरिक्त मुलायम, चमक और अछाल के लिए गहन नमी चिकित्सा उपलब्ध कराता है ।
उपयोग – अपने बालो को गीला करले । हाथ में एलीगन्स शेम्पु लेकर धीरे धीरे बाल, बाल के मूल और सीर की खाल पर उंगलीओ से मसाज करे । थोडी देर रखकर बालो को अच्छी तरह से पानी से साफ करले ।

c

HerbGlow માં તુલસીનું તેલ જે અલગ અલગ રીતે ઘણી રીતે ફાયદાકારક છે. HerbGlow ચહેરા પરનાં દાગ, ખીલ મટાડવા ખુબ જ સારૂ ફેસવોશ છે. આ ચહેરાનું વધારે પડતુ તેલ દૂર કરીને ચહેરાને નિખાર અર્પે છે અને તમને સ્વસ્થતા પ્રદાન છે. તુલસીનું તેલ તમારા ચહેરાની ત્વચામાં રહેલા ઝેરી તત્વોનેં દૂર કરીને ત્વચાને સ્વસ્થ રાખે છે. HerbGlow માં તુલસીનાં તેલ સિવાય બીજા ઘણા પોષક તત્વો છે, જેમ કે વિટામીન A, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જે ત્વચાને પ્રાકૃતિક નિખાર આપે છે.

HerbGlow में तुलसी का तैल है जो अलग अलग रीत से बहोत फायदे कारक है । HerbGlow चेहरे के दाग, मुहांसे हटाने के लिए एकदम सहि फेसवोश है । यह चेहरे का अतिरीक्त तैल हटाके चेहरे को निखार देता है और आपको एक स्वस्थता प्रदान करता है । तुलसी का तैल आपके चेहरे की त्वचा में रहे ज़हरीले तत्व को दूर करके त्वचाको स्वस्थ रखता है । HerbGlow में तुलसी तैल के अलावा बहोत सारे पोषक तत्वो है जैसे की विटामीन A, Magnesium, Potassium, Iron and Calcium, जो त्वचा को प्राक्रुतिक निखार देता है ।
उपयोग – पहले अपना मुंह सीर्फ पानी से ठीक से धो ले । अपने हाथमें थोडा HerbGlow Face wash लेके अपने चेहरे पर हलके हाथ से मसाज किजीए । पूरे चेहरे पर मसाज करने के बाद स्वच्छ पानी से धो दे । हलके हाथ से टावल से अपना चेहरा पोंछ लिजीए।

ત્વચાને તાજી બનાવવા માટે Vitamin C. Pristine Green Apple માં Vitamin C અને બીજા ઘણા બધા પ્રાકૃતિક ગુણો ઉપ્લબદ્ધ છે. આમા રહેલ તાંબુ અને એન્ટીઓક્સિડન્ટ તમારી ત્વચાને જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે અને ત્વચાને નુકસાન થતુ રોકે છે. Pristine માં રહેલ એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાનેં એક પ્રાકૃતિક ચમકદાર પ્રભાવ આપે છે અને ત્વચાને ભીનાશ પ્રદાન કરે છે. Pristine નો મોં ધોવામાં રોજ ઉપયોગ તમારી ત્વચા માટે ખુબ ફાયદેકારક રહેશે અને તમને એક તાજી સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે.

त्वचा को ताजा बनाने के लिए उसे चाहिए Vitamin C. Pristine Green Apple में Vitamin C और अन्य बहोत सारे प्राकृतिक गुण उपलब्ध है । इसमें रहे तांबे और एन्टीओक्सीडन्ट आपकी त्वचा को न मिल रहे पोषक तत्वो की कमी को पूरा करता है और त्वचा के नूकसान को रोकता है । Pristine में रहे एन्टीओक्सीडन्ट्स त्वचा को एक प्राक्रुतिक चमकदार प्रभाव देता है और त्वचा को नमी प्रदान करता है । Pristine का मुंह धोने में हररोज़ उपयोग त्वचा के लिए बहोत ही फायदेकारक रहेगा और आपको एक ताज़ा और स्वस्थ त्वचा प्रदान करेगा ।
उपयोग – पहले अपना मुंह सीर्फ पानी से ठीक से धो ले । अपने हाथमें थोडा Pristine Face wash लेके अपने चेहरे पर हलके हाथ से मसाज किजीए । पूरे चेहरे पर मसाज करने के बाद स्वच्छ पानी से धो दे । हलके हाथ से टावल से अपना चेहरा पोंछ लिजीए।

આ ખિલના ઉપચાર માટેનું લેમન ક્લેન્સર છે, લિંબુના તેલનાં ગુણોથી ભરપૂર લેમન ક્લેન્સર વધારે પડતુ ત્વચાનું તેલ અને વધારે પડતી સુકી ત્વચાને બેલેન્સ કરે છે. આ ત્વચાનેં ઉંડાઈથી સાફ કરે છે, આ મેકઅપ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. બેક્ટેરીઆ અને બીજી અશુદ્ધીઓનેં દૂર કરે છે અને પોષકતત્વો પ્રદાન કરીને ચમકતી ત્વચા પ્રદાન કરે છે.

यह मुहांसो के उपचार के लिए एक लेमन क्लिन्सर है । नींबु के तैल के गुण से भरपूर क्लिन्सर अतिरिक्त तेल को घटाने और त्वचा के रूखेपन को दूर करता है। यह त्वचा को गेहराई से साफ करता है, मेकअप दूर करने के लिए ये बेहतर है । बेक्टेरीआ और बाकी अशुध्धिओ को दूर करता है और पोषक तत्व प्रदान करके चमचमाती त्वचा प्रदान करता है ।
उपयोग – हाथमें थोडा Crisp Cleanser लेकर अपने चेहरे पर धीरे धीरे थोडी देर तक मसाज करे । स्वच्छ पानी से साफ करे और एक ताज़गी का अनूभव करे ।

ટી ટ્રી ઓઈલ, લિમડાનું તેલ અને જાયફળનાં ગુણથી ભરપૂર ERASE ખિલ, ડાઘ અને કાળા ડાઘને દૂર કરે છે. ટી ટ્રી ઓઈલ કુદરતી ફંગલ ફાઈટર છે. એ બેક્ટેરીઅલ ચેપ, સફેદ ડાઘા અને ખિલનાં મુળને દૂર કરે છે. ખિલ કિશોરાવસ્થાની એક સામાન્ય બિમારી છે, પરંતુ જીવનશૈલીના બદલાવને કારણે વયસ્કો પણ આનાથી અછુતા નથી. આનાથી થવા વાળા ડાઘ, ખિલ અને બીજી મોટી સમસ્યાઓ થાય છે. જાયફળનું તેલ ત્વચાની અંદર જઈને ખિલનું પસ બહાર કાઢીને કિટાણુઓનોં નાશ કરે છે. આવી રીતે તમને ડાઘ વિનાની ખુબસરત ત્વચા મળે છે. ERASE માં નાખેલુ સેબોક્લિઅર ખિલ મટાડીને એનાં ડાઘનેં પણ મટાડે છે. ERASE એક મલ્ટીપર્પઝ પેક છે જે ચહેરાની ખામીઓ દૂર કરીને એકદમ સ્વચ્છ કરે છે.

टी ट्री ओईल, नीम ओईल और जोजोबा के गुणो से भरपूर ERASE मुंहासे, दाग-धब्बे और काले दाग को मीटाता है । टी ट्री ओईल प्राक्रुतिक फंगस फाईटर है । वह बेक्टेरीअल चेप, सफेद धब्बे और मुंहांसे को जड़ मुल से मीटाता है । मुँहासे किशोरावस्था की एक आम बिमारी है पर जीवन शैली के बदलाव से व्यस्कजन भी इससे अछूते नही है। इनसे होने वाले दाग धब्बे, कील आदि और भी बड़ी समस्या हो जाते है। जोजोबा का तेल त्वचा के भीतर जाकर मुँहासे के पस को बाहर कर कीटाणुओं का नाश करता है। इस तरह आपको बेदाग खूबसूरत त्वचा मिलती है। ERASE में डाला गया सेबोक्लिअर मुंहासे के मिटने के बाद रह गए दाग मिटाता है । ERASE एक मल्टीपर्पज़ पेक है जो चेहरे की खामीया दूर करके एकदम क्लिन करता है ।
उपयोग – सोने से पहले Teamex Crisp lemon cleanser से अपना मुंह धो ले । उसके बाद ERASE जेल चेहरे पर के मुंहासे और दाग-धब्बे पर लगादे । आप उसको पूरे चेहरे पर भी लगा सकते है । सुबह पानी से अपने चेहरे को धो ले ।

એલોવેરામાં કરચલીઓથી લડવાની તાકાત છે. Beautika પ્રાકૃતિક એન્ટી એજિંગ તત્વોથી ભરેલુ છે. આ ત્વચા પર ચિકાશ લાવ્યા વિના એને આર્દ્ર રાખે છે, મુલાયમ રાખે છે, ચહેરાને એક નિખાર આપે છે, ત્વચાને થયેલ નુકસાન જેમ કે બળેલી ત્વચાને સુધારે છે અને ત્વચાના રંગને ગોરો કરવામાં મદદ કરે છે. હવે તમારી ઉમરને બાંધી ન રાખો, Beautika Face Gel થી તમારી કરચલીઓ દૂર કરો અને ઉંમરની સિમાઓ તોડો.

एलोवेरा में झुर्रियों से लड़ने की ताकात है । Beautika प्राक्रुतिक एन्टी एजींग तत्वो से भरा हुआ है । ये त्वचा पे चिकनाई लाए बिना त्वचा को नम रखता है, मुलायम बनाता है, चेहरे को एक निखार देता है, त्वचा को हुए नुकसाने जैसे की जली हुई त्वचा को सुधारता है, और त्वचा के रंग को गोरा करने मदद करता है । अब अपनी उम्र से बंधे न रहिए Beautika Face Gel से अपनी झुर्रियो को दूर करे और उम्र की सीमाओ को तोडिए ।
उपयोग – Beautika का आप दो तरीके से उपयोग कर सकते है । इसको सोने से पहले भी लगा सकते है और सुबह में नहानें के पहले भी लगा सकते है । अपने हाथ में Gel लेके हलके हाथ से चेहरे पर मसाज करे । जब तक वो सुख जाए तब तक रखे । सुख जाने के बाद या सुबह उठ के इसे पानी से धो ले और टावल से अपना मुंह पोंछे ।

Attraction Hair Gel માં જાસુદનાં ફુલોનોં નિચોડ છે, જે વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. આ જેલ પુરી રીતે પ્રાકૃતિક છે. આમાં કોઈ જેલની જેમ કોઈ કેમિકલ નથી. આ જેલ બે મોંઢાવાળા વાળનાં નિર્માણને રોકે છે. આ વાળને મજબુત, સ્વસ્થ અને પાણીયુક્ત બનાવે છે. આ તાળવાની ચામણીની સમસ્યાઓને પણ મટાડે છે, જેમ કે ખંજવાળ અને ડૈંડ્રફ. આ તમારા વાળને મુલાયમ અને મજબુત બનાવે છે અને વાળને ખળતા રોકે છે.

Attraction સ્ટાઈલ અને સ્વસ્થ વાળ માટે એકદમ શ્રેષ્ઠ મિશ્રણ છે. હવે આકર્ષણનું કેન્દ્ર બનો Attraction Hair Gel ની મદદથી, એક નવી સ્ટાઈલ સાથે.

Attraction हेअर जेलमें जासुदके फुलो का निचोड है, जो बालो के लिए बहोत ही फायदेकारक है. ये Gel पूरी तरह से प्राक्रुतिक है । इसमे अन्य Gel की तरह कोई केमीकल नही है ।यह Gel दो मुहे बालो के निर्माणको रोकने मे मदद करता है । यह बालो को मजबुत, स्वस्थ और पाणीयुक्त बनाते है. यह सिरकी खाल की समस्याओ को हल करता है जैसे की, खुजली होना और डैन्ड्रफ । यह आपके बालोको मुलायम और मजबुत बनाता है और बालो का जड़्ना रोकता है ।
Attraction स्टाइल और स्वस्थ बालो के लिए एकदम सही पेक है । अब आकर्षण का केन्द्र बनीए Attraction Hair Gel के जरिए । एक नई स्टाइल के साथ ।
उपयोग – अपनी उंगलीओ से थोडी जेल हाथमें लिजिए । अपने सुखे या थोडे गीले बालो पे अपनी उंगलीओ से लगा दिजीए । अपने बालो को आपकी स्टाइल के हिसाब से सजाईए और आप पायेंगे सेक्सी हेयर विध अट्रेक्टीव स्टाइल ।

7 in 1 ઓઈલમાંના આર્ગન ઓઈલ અને ટી ટ્રી ઓઈલ વાળને મજબુત અને સિલ્કી બનાવે છે. વાળમાંના ખોડાનેં દૂર કરે છે અને વાળનું રક્ષણ કરે છે. આમળા અને લવિંગ ખોડો થતા રોકે છે અને સમય પહેલા થતા સફેદ વાળ રોકે છે. બ્રાહ્મી હિના અને ઓલિવ ઓઈલ ઉંઘ માટે અસરકારક, વાળને કાળા કરે છે અને મગજ ઠંડુ રાખે છે. તથા વાળને સિલ્કી બનાવે છે.
૭ પ્રકારની જડ્ડીબુટ્ટીઓથી બનાવેલ Teamex 7 in 1 હેઅર ઓઈલ વાળમાં થતો ખોડો બંધ કરે છે. તાળવાનેં ઠંડુ રાખે છે અને તાળવામાં થતા ઇન્ફેક્શનનેં રોકે છે તથા વાળનોં ગ્રોથ વધારે છે. વાળનેં મજબુત અને ચમકદાર બનાવે છે. વાળ વધારવા માટે જરૂરી બધા જ પોષકતત્વો પૂરા પાડે છે.

7 In 1 ऑईलमें आर्गन ओईल और टी ट्री ओईल बालोको मजबुत और सिल्की बनाते है । बालोंमें से डैंड्रफ को दूर करता है और बालो की रक्षा करता है । आमला और लोंग डैंड्रफ को दूर करता है और उसे समय से पहले होनेवाले सफेद बालो को रोकता है । ब्राह्मी हिना और ओलिव ओईल निंद के लिए बहोत असरकारक, बालोको काला करते है और मगज को ठंडा करता है एवं बालो को सिल्की बनाता है ।

७ तरह की जड्डीबुट्टीओ से बना Teamex 7 in 1 हेअर ओईल बालोमें हो रहे डैंड्रफ को दूर करता है, सिरकी खाल को ठंडा रखता है और सिरकी खालमें हो रहे इन्फेक्शन को रोकता है और बालो के ग्रोथ को बंढाता है । बालो को मजबुत और चमकदार बनाता है । बालो को बढाने में जरूरी सभी पोषक तत्वो की ज़रूरत को पूरा करता है ।

કેરાટીન વાળનેં મજબુત તથા સ્વસ્થ બનાવે છે. એ વાળ વધારવામાં મદદરૂપ થાય છે અને વાળનેં સિલ્કી બનાવે છે. કેરાટીનમાં રહેલ વિટામીન – ઈ વાળને મજબુત બનાવીને ખરતા અટકાવે છે. કેરાટીન દ્વારા ઘુંચ થયેલા વાળનેં છુટા પાડે છે. કેરાટીન વાળનેં ખુબ જ સ્મુથ અને સિલ્કી બનાવે છે. જેથી ખરતા વાળ અટકે. રફ થયેલા વાળને ફરી સ્વસ્થ અને મજબુત બનાવે છે.

ટિમેક્સ કેરાટીન શેમ્પુ હાનિકારક કેમિકલ્સથી મુક્ત છે. જેમકે સલ્ફેટ, પેરાબીન, ગ્લુટેન, આલ્કોહોલ અને આર્ટિફીશીયલ રંગો. ટિમેક્સ કેરાટીન શેમ્પુમાં રહેલ કુદરતી તત્વો વાળનેં કુદરતી સૌંદર્ય પ્રદાન કરે છે અને વાળનેં મજબુત અને સ્વસ્થ બનાવે છે.

केराटीन बालोको मजबुत और स्वस्थ बनाता है । वो बाल को बढ़ाने में मददरूप होता है और बालो को सिल्की बनाता है । केराटिन में रहा विटामिन – E बालो को मजबुत बनाकर बालो का जड़ना रोकता है । अस्वस्थ बालोको मजबुत बनाके स्वस्थ बनाता है ।

Teamex Keratin Shampoo हानिकारक केमिकल्स मुक्त है । जैसेकी सल्फेट, पेराबीन, ग्लुटेन, आल्कोहोल और आर्टिफीशीयल रंग । टिमेक्स केराटीन शेम्पु में रहे प्राक्रुतिक तत्वो बालो को मजबुत और स्वस्थ बनाता है ।

કોકોઆ બટર બોડી લોશનમાંનું શીયા બટર હવામાન અને સુર્યપ્રકાશ સામે ત્વચાનું રક્ષણ, સુર્યપ્રકાશ દ્વારા બળેલી ચામડીનું રૂઝવવા માટે અને ત્વચાનેં આર્દ્ર બનાવે છે. અલન્ટઓઈન – સદીઓથી ત્વચાનાં રક્ષણમાટે વાપરવામાં આવે છે.

કોકો બટર બોડી લોશન ત્વચાનેં આર્દ્ર બનાવે છે. ત્વચાનેં જરૂરી પોષણ આપે છે. ત્વચાનેં સુર્ય પ્રકાશ સામે રક્ષણ આપે છે. આ બોડી લોશન એવી રીતે બનાવવામાં આવ્યુ છે જેથી ત્વચા એને ઝડપથી શોષી લે. બોડી લોશન LLP ફ્રી હોવાથી ત્વચાનેં આડ અસર નથી કરતુ. વિવિધ પ્રકારની જડી બુટ્ટીઓ જે સદીઓથી ઉપયોગમાં લેવાય છે. એ તમારી ત્વચાનેં સ્વસ્થ બનાવે છે.

कोकोआ बटर बोडी लोशनमें रहा शीया बटर हवामान और सुर्यप्रकाश के सामने त्वचा को सुरक्षा करता है, सुर्यप्रकाश के द्वारा जली हुई चमडी की मरमत करता है और त्वचा को नम बनाता है । अलन्टोईन सदीओ से त्वचा की सुरक्षाके लिए उपयोग होता है ।

कोको बटर बोडी लोशन त्वचा को नम बनाता है, त्वचा को ज़रूरी पोषक तत्व प्रदान करता है । त्वचा को सुर्यप्रकाशन के सामने रक्षा करता है । यह बोडिलोशन इस तरह से बनाया गया है की त्वचा उसका जलदी से शोषन कर ले । बोडीलोशन LLP फ्री होने के कारण ईसकी कोई आडअसर नहिं है । अलग अलग तरह की कई जडीबुट्टीया से बना ये बोडी लोशन आपकी त्वचा को स्वस्थ बनाता है ।

ડેઈલી ડીટોક્સ ફેસવોશમાં ટી ટ્રી ઓઈલ છે જે એક સક્ષમ એન્ટી બેક્ટેરીઅલ છે જે ત્વચાનેં શુદ્ધ કરે છે અને એની રક્ષા કરે છે. ચારકોલ પાવડર ત્વચાનીં અશુદ્ધીઓનેં બહાર કાઢે છે અને ત્વચાની ધુળ અને પ્રદુષણથી રક્ષા કરે છે. વિચ હેઝલ દ્વારા કુદરતી બંધકો જે ત્વચાનું વધુ પડતું તેલ દૂર કરે છે. ચહેરા પર થતા ખીલ રોકવા આ ફેસવોશ ખુબ જ લાભકારક છે.

એક્ટિવ ચારકોલ ફેસવોશ ડિટરજન્ટ ફ્રી છે, આ ફેસવોશ ત્વચાનેં જરૂરી PH Level મેઈન્ટેઈન કરે છે. જેથી ત્વચા સ્વસ્થ રહે. એક્ટિવ ચારકોલ ચુંબક જેવું કામ કરે છે અને ત્વચા પરનાં ઝેરી તત્વોનેં ખેંચીને ત્વચાનેં સ્વસ્થ બનાવે છે.

ત્વચાનીં અંદરની અશુદ્ધીઓનેં બહાર કાઢીનેં તૈલી ત્વચા હોય તો એને કોમળ અને નરમ બનાવે છે.

Daily Detox Facewash में टी ट्री ओईल है जो सक्षम प्राक्रुतिक एन्टी बेक्टेरिअल है जो त्वचा को शुध करता है और उसकी सुरक्षा करता है । चारकोल पावडर त्वचा की अशुधीओ को बहार नीकालता है और त्वचाकी धुल और प्रदुषन से रक्षा करता है । विच हेझल त्वचा परक अतिरीक्त तैल दूर करता है । यह चेहरे पर हो रहे मुंहासे को रोकने में यह बहोत फायदा कारक है ।

एक्टिव चारकोल फेसवोश डिटरजन्ट से मुक्त है, यह फेसवोश ज़रूरी PHP Level मैइन्टेईन करता है, ताकी त्वचा स्वस्थ रहे । एक्टिव चारकोल चुंबक की तरह काम करता है और त्वचा पर से ज़हरीले तत्वो को बहार निकालकर त्वचा को स्वस्थ करता है, त्वचा को कोमल और नरम बनाता है ।

અરોમા ફેસીયલ કિટ 5 Step Fairness Protection આપે છે. વિવિધ પ્રકારનાં કુદરતી તૈલના મિશ્રણમાંથી બનેલ આ ફેસીશયલ કિટ તમારી ત્વચાને સુંદર નિખાર આપશે. લવન્ડર ઓઈલ ત્વચાનાં રોગો માટે ખુબ ફાયદાકારક છે. યુવાનોને અસર કરતી સૌથી મોટી સમસ્યા એ ખીલ છે. લવન્ડર ઓઈલ ખીલ દૂર કરવા માટેનું સૌથી ઉપયોગી સાધન છે. ચહેરા પર થતુ બેક્ટેરીયલ ઇન્ફેક્શન રોકે છે.
રોઝવુડ તેલનોં ઉપયોગ મરી ગયેલા ત્વચાનાં કોષોને ફરી જીવંત કરવા માટે થાય છે. અરોમા ફેસીશયલ કિટમાં રહેલા સ્ક્ર્બનો ઉપયોગ કરવાથી મરેલા કોષો જીવીત થશે અને ત્વચાનો નિખાર વધશે.

કેરટ ઓઈલ વિટામીન k, ફાઈબર અને વિટામીન C નો ખજાનો છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. આ ક્રિમ ત્વચાને જરૂરી આર્દ્રતા પ્રદાન કરે છે. અને ત્વચાને સ્વસ્થ્યપ્રદ અને વાઈબ્રન્ટ બનાવે છે.

જર્મેનિયમ ઓઈલ મૂળભુત રીતે ઇજીપ્શીયનો દ્વારા ઉપયોગમાં લેવાતું હતુ. જર્મેનિયમ ઓઈલના ખુબ ફાયદા છે, એ ત્વચા પર થતા ખીલ રોકવા, ત્વચા પરની બળતરા અને ત્વચાને ઠંડક આપવા ઉપયોગમાં લેવાય છે.

નેરોલી ઓઈલનો ઉપયોગ તૈલી ત્વચા ને સપ્રમાણ શુષ્ક કરવા થાય છે. આ તેલ તૈલી ત્વચાને લીધે થતા ઇન્ફેક્શન રોકવા, ત્વચાને ફરી તાજી કરવા, એન્ટી બેક્ટેરીઅલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે ઉપયોગમાં લેવાય છે. તો અરોમા ફેશીયલ કિટ 5 in 1 ફોર્મુલાથી બનાવવામાં આવેલુ હોવાથી ત્વચાને ખુબ જ ફાયદાકારક છે.

अरोमा फेशियल किट आपको 5 in 1 प्रोटेक्शन देता है । अलग अलग तरह के प्राक्रुतिक तैलो से बना यह तैल त्वचा को निखार देने का काम करता है । लवन्डर का तैल त्वचा के रोगो के लिए बहोत ही फायदेकारक है । युवाओ की सबसे बड़ी समस्या खील और मुंहासे है । लवन्डर ओईल उसे दूर करने का बहोत ही असरकारक साधन है । वो चहेरे पर हो रहा इन्फेक्शन को रोकता है ।

रोझवुड तैल का उपयोग त्वचा के म्रुत कोषोको जीवित करने का काम करता है । अरोमा फेसीयल किट का स्क्रब उपयोग करने से मरे हुए कोष जीवित होंगे और त्वचा को फीर से निखार मीलेगा ।

केरट ऑइल में विटामिन K, विटामिन c और फाईबर होता है । जो त्वचा के लिए बहोत ही फायदेकारक होता है । त्वचा को ज़रूरी मोईस्चराईज़ प्रदान करता है । त्वचा को स्वास्थ्यप्रद और वाईब्रन्ट बनाता है ।

जर्मेनियम का उपयोग इजीप्शीयन्स अपनी त्वचा को चमक और निखार प्रदान करने के लिए करते थे । यह त्वचा पर होने वाले मुंहासे को दूर करता है और त्वचा को ठंडक प्रदान करता है ।

नेरोली ओईल का उपयोग बहोत ही ज्यादा तैली त्वचा को शुष्क बनाने के लिए होता है । यह तैल तैली त्वचा को घटाने, और तव्चा के इन्फेक्शन को घटाने के लिए, त्वचा को फिरसे ताज़ा, एन्टी बेक्टेरीअल और एन्टी इन्फ्लेमेटरी की तरह उपयोग होता है । t 5 in 1 फोर्मुला से बना अरोमा Facial Ki आपकी त्वचा को ताज़गी सभर बनायेगा ।

Teamex Hair Serum વિવિધ જડ્ડીબુટ્ટીઓનાં અર્કથી બનાવેલ છે. વાળનોં વધારો હંમેશા રોગપ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલ છે. વધારે રોગપ્રતિકારક શક્તિ ચેપ સામે લડત આપે છે. જ્યારે શરીર પોતે જ લડી રહ્યુ હોય ત્યારે વાળનોં વધારો અશક્ય છે. જિનસેંગ રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડીને વાળનાં વધારામાં વેગ આપે છે. અને વાળનેં ખરતા રોકે છે.
એમિનો એસીડ માથામાંનું રક્ત પરિભ્રમણ વધારે છે જેથી વાળનાં મૂળનેં પુરતા પોષક તત્વો અને ઓક્સિજન મળી રહે.

Teamex Hair Serum विविध प्रकारकी जड्डीबुट्टीओ के अर्क से बना है । बाल का बढ़ना रोगप्रतिकारक शक्ति से जुडा हुआ है । ज़्यादा रोगप्रतिकारक शक्ति इन्फेक्शन के सामने रक्षा अर्पण करता है । जब शरीर खुद ही लड़ रहा हो तब बाल का बढ़ना अशक्य है । जिनसेंग रोगप्रतिकारक शक्ति अर्पण करके बाल को जल्दी बढानेमें मदद करता है और बालोका जड़ना रोकता है ।

एमिनो एसीड सिरके रक्त परिभ्रमण को बढाता है, जिससे बालो के मुल को ज़रूरी पोषक तत्व और ओक्सिजन मिलता रहे ।

Teamex Hair Serum बालो से जुड़ी सभी समस्याओ को दूर करने वाले खास फोर्मुला से बना है, जो बालो को मजबुत बनाता है । सिरम बालोके मुल में जाकर बालो को अंदर से मजबुत बनाता है । प्रोटिन से भरा फोर्मुला बालो की मजबुती को बढ़ा के बालो का जड़ना रोकता है । केराटीन प्रोटिन बालो को स्मुथ और सिल्की बनाता है और बालो का सौंदर्य बनाता है ।

એક્ટિવેટેડ ચારકોલ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. જે ત્વચા પરનાં છિદ્રોમાંની ધૂળ દૂર કરે છે. ત્વચાનેં અંદરથી સાફ કરીનેં ત્વચા પર થતા ખિલ દૂર કરે છે. ત્વચામાં રહેલ ઝેરી તત્વોંનેં દૂર કરીને ત્વચાનેં સ્વસ્થ બનાવે છે. વધારે પડતી તૈલી ત્વચા હોય તો તેને મધ્યમ શુષ્ક બનાવી, ત્વચાનું સ્વાસ્થ્ય સંભાળે છે.
Teamex Water Charcoal Hand and Body Wash ત્વચાનેં સાફ કરીને એને નરમ અને સુગંધિત કરે છે. ત્વચામાં રહેલ કચરો અને ઝેરી તત્વોનેં દૂર કરીને ત્વચાના સ્વાસ્થ્યની સાથે સાથે સુમધુર સુગંધ તમને એક અલગ જ એહસાસ કરાવશે. સુંદર સવાર માટે એક અનન્ય બોડી વોશ.

एक्टिवेटेड चारकोल त्वचा के लिए बहोत ही फायदेमंद है । जो त्वचा के छिद्रो में से धुल निकालता है । त्वचाको अंदर से साफ करके त्वचा पर हो रहें मुंहासे को दूर करता है । त्वचामें रहे ज़हरीले तत्वो को दूर करके त्वचा को स्वस्थ बनाता है । त्वचा अगर ज़्यादा नम हो तो उसे ज़रूरत के हिसाब से शुष्क बनाता है, और त्वचा की सुरक्षा करता है ।

Teamex Water Charcoal Hand and Body Wash त्वचाको साफ करके उसको नरम और सुगंधित करता है । त्वचामें रहे कचरे और ज़हरीले तत्वो को दुर करके त्वचा के स्वास्थ्य के साथ साथ सुमधुर सुगंध एक अलग ही अहसास दिलवाता है । सुंदर सुबह के लिए एक अनन्य बोडीबोश ।

તરબુચ અને દાડમ ત્વચાનેં ઠંડક આપે છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી ભરપૂર હોવાથી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે.
આ ફેસવોશમાંનાં સુર્યમુખી અને જાયફળનાં બીજ ત્વચાનાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. એ ત્વચા પરનાં ખીલ અને દાગનેં દૂર કરવામાં મદદરૂપ થાય છે. બળેલી ત્વચામાં ખુબ જ રાહત આપે અને જલદી રૂજ આપે. ત્વચાને તાજગી સભર અનુભવ આપે. Teamex Watermelon ફેસવોશ એ ત્વચાને શુદ્ધ અને તાજગી સભર બનાવે છે. ફેસવોશમાં રહેલ ફળોનોં અર્ક ત્વચાને જરૂરી પોષકતત્વો આપીને એને સમતોલ, ચમકદાર અને તાજગી સભર બનાવે છે.
ત્વચા પર થતા ખીલ અને અન્ય ચેપને રોંકે છે જેથી તમારી ત્વચા હંમેશા ગોરી અને નિખરેલ રહે.

वोटरमेलोन और पोमोगेट त्वचा को ठंडक प्रदान करता है । यह एन्टीओक्सिडन्ट से भरपूर होने के कारण त्वचा के लिए बहोत ही फायदेमंद है । यह फेसवोश में रहे सुर्यमुखी और जोजोबा के बिज त्वचा के स्वास्थ्य के लिए बहोत ही फायदेमंद है । जो त्वचा के मुंहासे और काले धब्बे को दूर करने में मददरूप है । जली हूई त्वचाको राहत प्रदान करता है और जलदी से ठीक करता है । यह त्वचा को ताजगीसभर अनुभव प्रदान करता है ।
Teamex Watermelon फेसवोश त्वचा को शुद्ध और ताजगीसभर बनाता है । फेसवोशमां रहा फलो का अर्क त्वचा को ज़रूरी पोषकतत्वो देखर उसको समतोल, चमकदार और ताजगीसभर बनाता है ।
त्वचा पर हो रहे मुंहासे और अन्य इन्फेक्शन को रोकता है और त्वचा को गोरा और निखार देता है ।

કોફી સ્ક્રબમાંનો એક્ટિવેટેડ ચારકોલ ત્વચાનીં અંદરની અશુદ્ધીઓ જેવી કે ધુળનેં દૂર કરે છે અને ત્વચાનેં તૈલી બનતા રોકે છે. કોફીબીન એ એન્ટીઓક્સિડન્ટ્સનોં ખજાનો છે, જે ત્વચાનેં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડીનેં ત્વચાનેં સ્વસ્થ બનાવે છે. ત્વચામાંનું રક્ત પતિભ્રમણ વધારે છે. ત્વચાનાં ઝેરી તત્વોનેં બહાર કાઢવા માટે ખુબ જ મદદરૂપ.
Teamex Charcoal Coffee Scrub 2 in 1 ત્વચાનાં મરી ગયેલા કોષોનેં દૂર કરીને નવા કોષોનું નિર્માણ કરે છે. કોષોને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. ત્વચાનાં કાણા અને પોરનેં દૂર કરે છે, પોરમાં રહેલ કચરાનેં બહાર ફેંકે છે અને ઝેરી તત્વોનેં દૂર કરે છે. વિવિધ તૈલ ત્વચાનેં શાંત અને હાઈડ્રેટ કરે છે. જેથી ત્વચા તાજગી ભરી રહે.

कोफी स्क्रबमें रहा एक्टिवेटेड चारकोल त्वचा के अंदर की अशुधीओ जैसे की धुल को दुर करता है और त्वचा को तैली बनता रोकता है । कोफीबीन एन्टिओक्सिडन्ट का खजाना है, जो त्वचा को ज़रूरी ओक्सिजन देकर त्वचा को स्वस्थ बनाता है । त्वचामें रक्त परिभ्रमण बढ़ाता है । त्वचा में रहे ज़हरीले तत्वो को बहार निकालने में यह बहोत ही मददरूप है ।

Teamex Charcoal Coffee Scrub 2 in 1 त्वचा के मरे हुए कोषो का फिर से निर्माण करता है । कोषो को ज़रूरी पोषक तत्व प्रदान करता है । त्वचा के छिद्र और पोर्स दूर करता है । पोर्स में रहे कचरे को बहार निकाल के उनमें रहे ज़हरीले तत्वो को दूर करता है । यह त्वचा को शांत और हाईड्रेट करके त्वचा को ताज़गी भरी बनाता है ।

Cleansing Milk માંની કુદરતી સામગ્રી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. જેમ કે ગ્રીન ટી અને કાકડીનોં અર્ક ત્વચાનેં ઠંડક અને નિખાર આપવામાં મદદરૂપ થાય છે. વધારે પડતી તૈલી ત્વચાનેં શુષ્ક બનાવી ત્વચા પર થતા ચેપી રોગોનેં રોકે છે. ગુલાબ જળ એ કુદરતી ઠંડક આપે છે. તૈલી ત્વચાનેં દૂર કરે છે. સોયા અર્ક ત્વચા પર થતી કરચલીઓ દૂર કરી ત્વચાનેં ઢીલી થતા રોકે છે. એ ત્વચાનેં જરૂરી પોષક તત્વો આપી ત્વચાનેં સ્વસ્થ બનાવે છે.

Teamex Cleansing Milk એ સિલ્કી નરમ મેકપ રીમુવર છે. જેમાંનું દૂધ લગાવ્યા પછી તરત જ ત્વચાનેં નરમ અને નિખારયુક્ત બનાવે છે.

ક્લેન્સિંગ મિલ્કનોં ફિણયુક્ત ફોર્મુલા એમીનો એસિડ અને સોયા પ્રોટિનથી ભરપૂર છે. જે ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. ત્વચાનેં એકદમ યુવા અને તાજી બનાવે છે.

Cleansing Milk में रही प्राक्रुतिक सामग्री त्वचा के लिए बहोत ही फायदाकारक है । जैसे की ग्रीन टी और ककडी का अर्क त्वचा को निखार देने के लिए मददरूप है । ज्यादा नम त्वचा को शुष्क बना कर त्वचा पर हो रहे इन्फेक्शन को रोकता है । गुलाब जल प्राक्रुतिक ठंडक प्रदान करता है और तैली त्वचा को दूर करता है । सोया अर्क त्वचा पर हो रही झुर्रीओ को रोकता है । यह त्वचा को ज़रूरी पोषक तत्व प्रदान करके त्वचा को स्वस्थ बनाता है ।

Teamex Cleansing Milk सिल्की मेकप रिमुवर है । जिसमें रहा दूध इसे लगाकर त्वचा को नरम और निखारयुक्त बनाता है ।